સ્પંદ

ત્રણે સ્લાઈડર બદલીને સ્પંદ ની ઘટના નિહાળો.
સ્લાઈડર “A” ને ગમેતે દિશામાં ખસેડતાં તરંગ -૧ ના આલેખ માં ક્યાં પ્રકારનો ફેરફાર જોવા મળે છે?_________________________--- સ્લાઈડર “A” ને ધન દિશામાં ખસેડતાં તરંગ -૨ ના આલેખ માં ક્યાં પ્રકારનો ફેરફાર જોવા મળે છે? _________________________________________________________ સ્લાઈડર ω_1 નું મુલ્ય વધારતાં તરંગ -૧ની તરંગલંબાઈ અને આવર્તકાળમાં શો ફેરફાર જોવા મળે છે?__________________________________________- જયારેA=1 અને ω_1અને ω_2 મહતમ હોય ત્યારે તરંગ -૧ અને તરંગ -૨નો કંપવિસ્તાર જણાવો. _______________________________________________________________ જયારે A=2 અને ω_1= ω_2 હોય ત્યારે સ્પંદની રચના જોવા મળશે?_______________ સ્લાઈડર “A” ને ગમેતે દિશામાં ખસેડતાં સ્પંદની આવૃતી માં ક્યાં પ્રકારનો ફેરફાર જોવા મળે છે? ___________________________________________________________________________